સર સયાજીરાવ ગાયકવાડની દેન સયાજીબાગ બે ભાગ માં વહેંચાયો છે.પક્ષીઘર અને પ્રાણી ઘર જોવા માટે સહેલાણીઓને દોઢ કિલોમીટરનું અંતર કાપવું પડે છે.
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સયાજી બાગનો જર્જરિત થયેલો બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.અંદાજે દોઢ વર્ષ ઉપરાંત નો સમય વીત્યા સત્તા કોર્પોરેશનનું તંત્ર બ્રિજ માટે નિંદ્રાઘીન થયું છે .સયાજી બાગની મુલાકાતે આવતા લોકોની બ્રિજને પુનઃ શરૂ કરવા માંગ કરી રહ્યા છે.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.બંધ થયેલ સસલા અને માછલીઘરને કાર્યરત કરવાની કરી માંગ છે.
Reporter: admin