News Portal...

Breaking News :

અવનવી વાનગી : નોન કુક ચોકલેટ બનાવવાની રીત

2024-11-20 17:07:37
અવનવી વાનગી : નોન કુક ચોકલેટ બનાવવાની રીત


નોન કુક ચોકલેટ બનાવવા માટે 4 ચમચી આઇસીંગ સુગર, 4 ચમચી મિલ્ક પાવડર, 4 ચમચી ડ્રિન્કીંગ ચોકલેટ, 2 ચમચી અખરોટનો ભૂકો, 1ચમચી કોકો, 1 ચમચી દૂધની જરૂર છે.


બધી સામગ્રી ભેગી કરી, દૂધ અથવા પાણીથી કઠણ કનક બાંધી, હાથને ઘી વાડો કરી, નાના નાના બોલ્સ બનાવવા કે મોલ્ડમાં ઘી લગાડી ચોકલેટનો આકાર આપવો. વચ્ચે કાજુ, બદામ કે સીંગ મૂકી શકો છો. જો ચોકલેટ ઢીલી થાયto જરૂર મુજબ મિલ્ક પાવડર અને આઇસીંગ સુગર ઉમેરવા.

Reporter: admin

Related Post