News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : શ્વાસની તકલીફના ઉપચાર

2024-11-20 17:09:20
આયુર્વેદિક ઉપચાર : શ્વાસની તકલીફના ઉપચાર


- નાગરવેલના પાનને રતિભર જેટલી ફુલાવેલી ખાવાથી દમ મટે છે.
- એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
- દસ - પંદર અને અડદ એ ત્રણને અંગારા પર નાખીને ધુમાડો લેવાથી દમમાં તરત રાહત થાય છે.
- ગાજરનો રસ રોજ પીવાથી દમનો રોગ જડમુડથી મટે છે.
- બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત મળે છે.
- ઘી સાથે દડેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ મળે છે.
-  દરરોજ થોડા ખજૂર ખાઈ ઉપર ગરમ પાણીથી પીવાથી કફ પાતળો થઈને બહાર બહાર નીકળી જઈ દમ મટે છે.

Reporter: admin

Related Post