News Portal...

Breaking News :

વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

2024-06-14 12:45:19
 વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.


વિશ્વ રક્તદાન દિવસે સાવલી માં પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા સ્થાપિત જન્મોત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કર્યું.


જલારામ બ્લડ બેંક અને સાવલી જાનમોત્રી નાં શયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જન્મોત્રી હોસ્પિટલ ખાતે આવેલી નગર નાં  લોકો તેમજ મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો દ્વારા રક્ત દાન કરવા માં આવ્યું.Dr. ચેતન શાહ દ્વારા એક વ્યક્તિ નાં રક્તદાન થી બીજા ત્રણ વ્યક્તિ નું જીવન બચાવી શકે છે જેથી લોકો ને વધુ માં વધુ રક્તદાન કરે માટે અપીલ કરવા માં આવી .સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બહોળી સંખ્યા માં.લોકો રક્તદાન કરી એક સેવાકીય કાર્ય માં આગળ આવ્યા.

Reporter: News Plus

Related Post