News Portal...

Breaking News :

21 જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિતે વડોદરા ની હરણી રોડ ખાતે આવેલી બ્રાઇટ સ્કૂલ મા વિદ્યાથી ધારા યોગ

2024-06-21 15:10:13
21 જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિતે વડોદરા ની હરણી રોડ ખાતે આવેલી બ્રાઇટ સ્કૂલ મા વિદ્યાથી ધારા યોગ

શાળા ના વિદ્યાથીઓ દ્વારા વિવિધ પ્રકારના યોગ કરવામાં આવ્યા હતા  વડોદરા ના યોગ ગુરુ કાજલ (સરકારી યોગ શિક્ષક) પણ  હાજર રહ્યા હતા જેઓ 15 વર્ષ થી યોગ નિકેતન સાથે જોડાયેલા છે આયુસ હેલ્થ જીલ્લા પંચાયત માં ૩ વર્ષ થી જોડાયેલા છે.

Reporter: News Plus

Related Post