News Portal...

Breaking News :

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહ

2024-08-05 14:38:49
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહ


આજ રોજ શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસનો મહિમા છે. શિવભક્ત ભગવાન શિવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે. 


આજે પ્રથમ સોમવારના રોજ શ્રાવણ માસનો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલું કાશી વિશ્વનાથ મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ, જળ,કાળા તલ તથા બીલીપત્ર ચડાવી પૂજા કરવામા આવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે  ભક્તોએ બમ બમ ભોલે નાદ થી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું.

Reporter: admin

Related Post