News Portal...

Breaking News :

દશેેરાના દિવસે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ વડોદરા દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્

2024-10-12 14:16:14
દશેેરાના દિવસે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ વડોદરા દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્


રાજપૂત  ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ વડોદરા ઝોનના સાનિધ્યમાં એમ,એલ,પટેલ ફાર્મ દિવાળીપુરા ખાતે યોજાયેલ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત યુવાનો દ્રારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ સાથે  શસ્ત્રોનું શાસ્ત્રોકત રીતે પૂજન કરવામા આવ્યુ હતુ.


આ શસ્ત્ર પૂજનમા રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાતના ટ્રસ્ટી ભરતસિંહ બારડ,જી.બી. ડોડીયા (પમુખ સુપ્રીમ કાઉન્સિલ વડોદરા ઝોન) ભરતસિંહ  પાવરા (મંત્રી) અનિરુદ્ધસિંહ ગોહિલ( સમાજ શ્રેષ્ઠી) નિલેશભાઈ ચાવડા (સી.એ) ખીમજીભાઈ બારડ ( સહ નિરીક્ષક સુપ્રીમ કાઉન્સિલ વડોદરા )  વિરમભાઈ રાઠોડ તથા રાજપૂત  ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ વડોદરાના યુવાનોના સાનિધ્યમાં યોજાયેલ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં શસ્ત્રોનું શાસ્ત્રોકત રીતે પૂજન કરવામા આવ્યુ હતુ.

Reporter: admin

Related Post