News Portal...

Breaking News :

સરોલી પોલીસ સ્ટેશન ની હદમાં ચેકીંગ સમયે બાતમી આધારે ત્રણ ઈસમો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા

2025-02-08 18:53:05
સરોલી પોલીસ સ્ટેશન ની હદમાં ચેકીંગ સમયે બાતમી આધારે ત્રણ ઈસમો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા




 સુરત : શહેરમાં સરોલી પોલીસ સ્ટેશન ની હદમાં ચેકીંગ સમયે બાતમી હકિકત આધારે ત્રણ ઈસમો નામે (૧) નરસિંહ હરિસિંહ રાવત (૨) અજય જગદીશચન્દ્ર ખટીક (૩) અજયકુમાર મનોહરલાલ કીર નાઓની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૦૮ કિ.રૂ ૧,૨૩,૦૦૦ તથા અલગ અલગ કંપનીના બે લેપટોપ જેની કુલ કી.રૂ ૮૦,૦૦૦ની મત્તાની ગણી તમામ મુદ્દામાલની કુલ કી.રૂ ૨,૦૩,૦૦૦ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી 


ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી  ત્રણેય ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે.


...

Reporter: admin

Related Post