વડોદરા : આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગ લોકો એ 2 મિનિટ નું મૌન પાળીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો માટે શાકભાજી વિતરણ તેમજ ઘર વપરાશની વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યો.આ વિતરણ ગાંધીનગર ગૃહ ગાંધીજીની પ્રતિમા પાસે કરવામાં આવ્યુ હતું.






Reporter: admin







