વડોદરાના એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજરોજ nsui દ્વારા વિદ્યાર્થીઓને આઈકાર્ડ મળતા નથી.

આઈ કાર્ડ ચેકિંગ કરવા બાબતે આજરોજ nsui દ્વારા વીસી ઓફિસ તાળાબંધીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો પણ પહેલેથી જ પોલીસ પહોંચી ગઈ હતી અને ભારે સૂત્રોચાર કરતા તાળાબંધી કરવા જતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.

Reporter: admin







