News Portal...

Breaking News :

રાહુલ ગાંધીની વોટ ચોરી સામે ચાલી રહેલી લડતને સમર્થન આપવા એન.એસ.યુ.આઈ દ્વારા અભિયાન

2025-08-12 18:07:45
રાહુલ ગાંધીની વોટ ચોરી સામે ચાલી રહેલી લડતને સમર્થન આપવા એન.એસ.યુ.આઈ દ્વારા અભિયાન

આજ રોજ વડોદરામાં એન.એસ.યુ.આઈ દ્વારા રાહુલ ગાંધીજીની વોટ ચોરી સામે ચાલી રહેલી લડતને સમર્થન આપવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું. 

એમ.એસ. યુનિવર્સિટીના કેમ્પસમાં પોસ્ટરો લગાવાયા અને વિદ્યાર્થીોએ સ્કેનર મારફતે સ્કેન કરીને પોતાના સમર્થનની રજૂઆત કરવાની અપીલ કરવામાં આવી.

Reporter: admin

Related Post