વડોદરા : ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કોન્ટ્રાક્ટના ડ્રાઇવરની હકાલપટ્ટી કરાઈ છે.ઇજારદાર સામે કોર્પોરેશન દ્વારા પગલાં ભરાયા છે.
ઇજારદાર બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ ને દંડ ફટકાર્યો છે.બે લાખનો દંડ વસૂલ કરવાની કોર્પોરેશન એ નોટિસ આપી છે. સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ એ જણાવ્યું છે કે,અન્ય કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ રિપોર્ટ બાદ પગલાં ભરાશે.
Reporter: admin