મહાનગરપાલિકા દ્વારા નોટિસ અને સીલ મારવાની કામગીરી યુદ્ધનાં ધોરણે કાર્યવાહી.ઝુડીયો વાઘોડીયા રોડ, પરીવાર સ્કુલ, પરીવાર સ્કુલનું K.G સેકશન અને ) ઉમા હોસ્પીટલ સીલ કરવામાં આવી
મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ. વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કૂલ વિગેરમાં કાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કેસિવિલ / ઇલેકટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની ટીમો અને ઝોન દીઠ ૨. ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા સોમવારનાં રોજ શહેરના વિવિધ ૪ કોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઉત્તર ઝોનમાં કુલ ૮૨ સ્થળો પર તપાસ કરી કુલ 82 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી.
પૂર્વ ઝોનમાં કુલ કુલ ૨૫ સ્થળોની તપાસ ! કરી કુલ ૨૫ સંસ્થાને નોટીમ આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં કુલ ૦૬ એકમોને સીલ કરવામા આવ્યા
દક્ષિણ ઝોનમાં કુલ ૦૪ સ્થળોની તપાસ કરી કુલ ૦૪ એકમોને નોટીસ આપવામાં આવી છે. આમ ચારે ઝોનમાં કુલ ૧૧૧ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી
જ્યારે કુલ ૦૬ એકમોનેને સીલ કરવામાં આવ્યા હતા.
ટાઉન ડેવલોપમેન્ટ શાખા દવારા સોમવારનાં રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત સ્કૂલ,ક્લાસીસ, પ્લે સેન્ટરોની તેમજ હોસ્પીટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી કુલ ૨૭ એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાં (૧) વિપુલ કલસીસ (૨) ગાયત્રી કલાસીસ(૩) પરીખ કલાસીસ(૪) શીતલ દિક્ષીત કલાસીસ (૫) ઝુડીયો વાઘોડીયા રોડ (૪) માથે છોટા પ્રિ સ્કુલ (૭) પરીવાર સ્કુલ (૮) પરીવાર સ્કુલનું K.G સેકશન અને (૯) ઉમા હોસ્પીટલ સીલ કરવામાં આવી હતી. આમ કુલ ૧૬૩ એકમીની તપાસ કરી ૧૩૦ એકમોને નોટીસ આપવામાં આવેલ છે બને ૧૫ એકમોને સીલ કરવામાં આવેલ છે.
ફાયર વિભાગ દ્વારા મિલકતો ને તપાસ કરવામાં આવી
પ્રોફિટ સેન્ટર ( સયાજીગંજ ) નોટિસ
સમીર બિલ્ડીંગ ( કોઠી ) નોટિસ
વિજય સેલ્સ ( કોઠી ) નોટિસ
પ્રેસ્તિજ કોમ્પ્લેક્સ ( સયાજીગંજ ) નોટિસ
ફોનેક્સ કોમ્પેક્ટ ( સયાજીગંજ ) નોટિસ
સુરજ પ્લાઝા ટાવર 1-2-3 ( સયાજીગંજ ) નોટિસ
The ocesis hotal ( સયાજીગંજ ) નોટિસ
ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ( સયાજીગંજ ) નોટિસ
ડી માર્ટ માંજલપુર નોટિસ
વિશ્વા ઇન્ફ્રાસ્ટ્રકચર ( પંડ્યા બ્રિજ ) નોટિસ
વિશ્વા ઇન્ફ્રાસ્ટ્રકચર ની અંદર આઇટી સેલ ને પણ નોટિસ આપી છે
સિલ્વર કોઈન કોમ્પેક્ટ ( મકરપુરા ) નોટિસ
ઓમકારા બાહુબલી સર્કલ ( માંજલપુર ) નોટિસ
VCCI કોમ્પ્લેક્સ ( મકરપુરા ) નોટિસ
ભારતીય વિદ્યાભવન ભવન સ્કૂલ ( મકરપુરા ) નોટિસ
આઈ.ટી.આઈ ( તરસાલી ) નોટિસ
ફોનેક્સ સ્કૂલ ( મકરપુરા ) નોટિસ
*સાત્વિક હોસ્પિટલ
Reporter: News Plus