વડોદરામાં પુરની પરિસ્થિતિમાં વડોદરા તાલુકાના આસોજ ગામની આજુ બાજુ માં આવતા ગામો મોટા પાયે લોકોને નુકશાની થઈ છે.
ખેડૂતોના મોટા પાયે પાક બગડ્યા છે. તેનું લોકો ને વળતર સારું મળે તેવી માંગણી ઉઠી છે.આસોજ ગામ માં વિશ્વામિત્રી નદી નુ જે પાણી છે તે દરેક માણસ ને નુકશાન કર્યું છે અને આસોજ ગામ માં ગરીબ માણસો ના કાચા મકાનો અને છાપરાઓ ૯ થી ૧૦ મકાનો પડી ગયા છે, તેવા લોકોને વળતર સારું મળે અને તેવા લોકો ના તાત્કાલિક ધોરણે મકાન બનાવવા માં આવે તેવી ગામ જાણો ની માંગણી છે, અને આવી મુસીબત માં આસોજ ગામ માં એક પણ ભાજપના નેતા એકપણ લોકો ની મુલાકાતે આવ્યા નથી અને એકપણ જાત ની સહાય કરવામાં આવી નથી. ભાજપ સરકાર, ગામ માં છેડાના માનવી સુધી પહોચેલી ભાજપ સરકાર વડોદરા તાલુકાનુ આસોજ ગામ વડોદરાથી ૮/૯ કિલો મીટરે આવેલ છે ત્યા કોઈ જોવા નથી આવ્યું તો બીજા ગામો ની શુ હાલત હશે.
અને વડોદરા તાલુકા ભાજપ સંગઠન જેના હિસાબે ચાલે છે તે આસોજ ગામની બાજુમાં આવેલ દુમાડ ગામની સંગઠન ના મોટા વ્યક્તિ રહે છે અને કહે છે કે વડોદરા ભાજપ સંગઠન અમે જેવુ કહીએ એવું ચાલે પરંતુ એ પણ વ્યક્તિ આસોજગામ ની મુલાકાતે આવ્યા નથી અને ચુંટણી વખતે મોટી મોટી વાતો કરી ગયા તા અને ગામ મો ફોટા પડાવવા જલદી જલદી દોડી ને આવે છે પરતું ગરીબ માણસો ની સેવા કરવા નથી આવ્યા અને તેવો ના નામ (૧ ) રસિકપ્રજાપતિ (૨) સરદાર સિંહ રાઠોડ, રહે દુમાડ, અને વડોદરા શહેર નુ ભાજપ સંગઠન આવા મતલબી લોકો પર જ છે. ગામ માં બોલાઈ ને ગધેડા પર બેસાડીને વરઘોડો કડવાની જરૂર છે. આવા મતલબી લોકો ને અને આવા લોકોના લીધે વડોદરા ભાજબ સંગઠન નુ નામ ખરાબ થાય છે. અને તેવા લોકો ને સરકાર ની ખોટી ખોટી યોજના ની લાલચ આપીને ગરીબ માણસો ના મત લઈ જાય છે અને ચાલુ વર્ષ માં આસોજ ગામ માં ૧ મહિના ની અંદર બે વખત પાણી આઈ ત્યારે
Reporter: admin