સાવલી તાલુકા ના વાંકાનેર ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ નો સપાટો જુગારધામ પર દરોડા પાડી નવ જુગારીયાઓ ને ઝડપી પાડ્યા હતા.
જુગાર રમતા નવ જુગારીયાઓ અને ત્રણ લાખ રોકડા તેમજ એક બુલેટ સહિત કુલ છ બાઈક અને એક રિક્ષા અને નવ મોબાઈલ પણ જપ્તે કર્યા હતા.
સાથે સાથે એક ટેબલ ફેન લાઈટ સહિત નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
ત્રણ લાખની રોકડ સહિત અંદાજિત સાત લાખ થી વધુના વધુ ના મુદ્દા માલ સાથે નવ ની ધરપકડ કરીને ભાદરવા પોલીસ ને હવાલે કર્યા હતા.
એસ એમ સી ના દરોડા પાડતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ અને એજન્સીઓ ઊંઘી ઝડપાઈ હતી.
Reporter: News Plus