સામગ્રીમાં 1 કપ મેંદો, અડધો કપ રવો, 1 ચમચી લાલ મરચું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી દરેલી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો, અને 1 કપ ટામેટાનો રસ જરૂરી છે.
બધું મિક્સ કરી ટામેટાના રસમાંથી કઠણ લોટ બાંધવો. હવે તેના લુઆ કરી વણી કડક પુરી તડવી. ખાવામાં ખુબ ટેસ્ટી અને હેલ્થી પુરી ઘરે બનાવી શકાય છે.
Reporter: admin







