સામગ્રીમાં 200 ગ્રામ સ્વીટ કોર્ન, 1 ક્યુબ ચીઝ, બટર, લીબું, મરચું અને મીઠુ જરૂર પ્રમાણે અને ચાટ મસાલો જરૂરી છે.
ગેસ પર એક વાસણમાં પાણી ઉકળવા મૂકી, તેમાં સ્વીટ કોર્ન નાખી બાફવા. બફાઈ જાય એટલે ચાડનીમાં કાઢી લેવા. પ્લેટમાં બાફેલા સ્વીટ કોર્ન પાથરવા. તેની ઉપર ચીઝ છીણવું. અને ઉપરથી મરચું અને મીઠુ ભભરાવી સર્વ કરી દેવું.
Reporter: admin







