- પેટના કૃમિના નાશ માટે રાઈનું પાણી પીવું.
- પેટનો દુખાવો, મરડો તથા ઝાડા બન્ધ કરવા વાટેલી રાઈનો લેપ કરવો.
- રાઈની પોટલી લગાવવાથી દુખાવો, સોજા ઉતરી જાય છે.
- રાઈ નાખી ઉકાળેલ પાણીના ટબમાં કમર સુધીનું ટબબાથ લેવાથી પ્રમેહમાં લાભ થાય છે.
- રાઈના તેલમાં મીઠુ ઉમેરી દન્તમાંજન કરવાથી પેઢા મજબૂત થાય છે.
- દળેલી રાઈ સૂંઘવાથી કે રાઈનું તેલ સૂંઘવાથી વાયુ - મુરછા મટે છે.
- દળેલી રાઈને એરંડાના પાનમાં ચોપડી સાંધા પર લગાવવાથી સોજા ઉતરી જાય છે.
Reporter: admin







