સામગ્રીમાં 1 કપ પાકેલી સમારેલી કેરી, 1 કપ મોળું દહીં, 2 કપ દૂધ, 2 થી 3 ચમચી ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી સૂકો મેવો, જો દૂધ ન લો તો પાણીનો ઉપયોગ કરી શકાય છે.
કેરી અને દૂધને બ્લેન્ડર જારમાં મિક્સ કરી લેવા.ધ્યાનમાં લેવું કે કેરીના કોઈ પીસ રહી ન જાય.હવે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લેવું. અને ફરી બ્લેન્ડર વડે ફેરવી લેવું. હવે તેને સૂકા મેવા ભભરાવી દેવા.
Reporter: admin