સામગ્રીમાં 1 વાડકી કોદરી, 1 વાડકી છાસ, મીઠુ અને પાણી જરૂર પ્રમાણે અને 1 વાડકી ચણાની દાળ જરૂરી છે.
કોદરી અને ચણાની દાળ પાણીથી ધોઈ 4 થી 5 કલાક પલાળી રાખવી. હવે કોદરી અને ચણાની દાળને મિક્ષર જારમાં ક્રશ કરી છાસ ઉમેરી મિક્ષર કરી લેવું. હવે આ બેટરમાં મીઠુ ઉમેરી મિક્ષરને 4 કલાક માટે રેસ્ટ આપ્યા પછી યુઝ કરી શકાય છે.
Reporter: admin







