News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સ્કિન ટેનિંગ માટેના ઉપાય

2025-07-05 12:41:46
આયુર્વેદિક ઉપચાર : સ્કિન ટેનિંગ માટેના ઉપાય

લેમન અને શુગર સ્ક્રબ- ત્વચાના ટેનિંગને દૂર કરવા માટે લેમન અને શુગર ખુબ ઉપયોગી છે. લીંબુનો રસ અને શુગર મિક્સ કરીને ઘસવાથી કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.

ચણાનો લોટ અને હળદર પેક- ચણાનો લોટમાં હળદર અને દહીં ભેળવીને પેસ્ટ બનાવો. તેને હાથ અને પગ પર લગાવી 20 મિનિટ રાખો. પછી સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી ત્વચાનું કલર ટોન સુધરે છે.
બટેટા અને ટમેટાની પેસ્ટ- બટેટા અને ટમેટાનું પેસ્ટ બનાવો અને ટેનિંગ સ્કિન પર પર લગાવો. વિટામિન C થી ભરપૂર આ પેસ્ટ ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ છે.
દૂધ અને મધ મોઇશ્ચરાઇઝર- દૂધમાં મધ ભેળવીને મસાજ કરો. દૂધ ત્વચાને પોષણ આપે છે અને મધ ત્વચાને સોફ્ટ બનાવે છે. નિયમિત ઉપયોગથી કાળાશ ઘટે છે.
એલોવેરા જેલ અને લીબું જ્યૂસ- એલોયેરા જેલમાં થોડું લેમન જ્યૂસ ભેળવીને લગાવો. આ મિશ્રણ ત્વચા ઠંડક આપે છે અને ટેનિંગ દૂર કરે છે.

Reporter: admin

Related Post