સામગ્રીમાં 1 વાડકી ઘઉંનો જાડો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 2 ચમચી ઘી અને જરૂરિયાત પ્રમાણે પાણી જરૂરી છે.
લોટમા મીઠુ, ઘી અને તેલ ઉમેરી મિક્સ કરવો. થોડુ થોડુ પાણી ઉમેરી ભાખરી માટેનો લોટ બાંધવો. હવે તેને વણી બધી બાજુ હાથ વડે ચપટી ભરી તવા પર બને બાજુ સેકી લેવી. આ ભાખરી ખાવામાં ક્રિસ્પી બને છે જે ચા જોડે ખાવામાં વધુ સારી લાગે છે.
Reporter: admin







