News Portal...

Breaking News :

અવનવી વાનગી : દહીંવડા બનાવવાની રીત

2025-07-29 11:47:43
અવનવી વાનગી : દહીંવડા બનાવવાની રીત


સામગ્રીમાં 500 ગ્રામ મકાઈ, 50 ગ્રામ ઘઉંનો લોટ, 1 ચમચી ખાંડ, 4 થી 5 લીલા મરચા, 1 ચમચી અંબોડીયાનો પાવડર, 1 ચમચી તલ, ચપટી હિંગ, ગળી ચટણી, મીઠુ, મરચું અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.




મકાઈ છીણી તેમાં ઘઉંનો લોટ તેમજ બધો મસાલો ઉમેરી લેવો. જરૂર પડે તો છાસ ઉમેરવી. ગરમ તેલમાં આ ખીરાના વડા ઉતારવા. પછી હુંફાળા પાણીમાં મુકવા. વડા બહાર કાઢી, તેના પર દહીં, ગળી ચટણી, મીઠુ અને મરચું ઉમેરવા.

Reporter: admin

Related Post