News Portal...

Breaking News :

અવનવી વાનગી : ચોકલેટ બટર આઈસીંગ બનાવવાની રીત

2025-07-02 10:55:20
અવનવી વાનગી : ચોકલેટ બટર આઈસીંગ બનાવવાની રીત


સામગ્રીમાં 1 ચમચી બટર, 6 થી 8 ચમચી આઈસીંગ સુગર અને 2 ચમચી કોકો જરૂરી છે.





બધું ભેગુ કરી ઘટ્ટ થાય ત્યારે બટર ઉમેરી લેવું. જો બેટર પાતળું થાયતો આઈસીંગ સુગર ઉમેરવી. ત્યારબાદ કોનમાં ભરીને તેને મૂકી શકાય છે.

Reporter: admin

Related Post