News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : રાઈ થી થતા ફાયદા

2025-07-02 10:54:19
આયુર્વેદિક ઉપચાર : રાઈ થી થતા ફાયદા


- પેટના કૃમિના નાશ માટે રાઈનું પાણી પીવું.
- પેટનો દુખાવો, મરડો તથા ઝાડા બન્ધ કરવા વાટેલી રાઈનો લેપ કરવો.
- રાઈની પેટીશ લગાડવાથી દુખાવો, સોજો ઉતરી જાય છે.
- રાઈ નાખી ઉકાળેલ પાણીના ટબમાં કમર સુધીનું ટબબાથ લેવાથી પ્રદર લાભ થાય છે.
- રાઈ ના તેલમાં મીઠુ ભેળવી દાંતમઁજન કરવાથી દાંત મજબૂત બને છે.
- દળેલી રાઈ સૂંઘવાથી વાયુ મટે છે.
- રાઈને એરંડાના પાનમાં ચોપડી સાંધા પર લગાડવાથી સોજા ઉતરે છે.

Reporter: admin

Related Post