સામગ્રીમાં 1 કપ ચણાનો લોટ, 1 ચમચી લસણ - મરચાની પેસ્ટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, ચપટી સોડા, અડધી ચમચી લાલ મરચું, પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
એક વાસણમાં બેસન ને પાણીમાં ગાંઠ ન પડે એ રીતે પલાળી બેટર બનાવવું. તેમાં મીઠુ, પેસ્ટ, મરચું અને સોડા ઉમેરી બરોબર મિક્સ કરવું. બેટરને થોડુ થીક રાખવું. આ બેટર 10 મિનિટ સુધી રેસ્ટ આપવો. હવે ગરમ તવા પર તેલ મૂકી પુડલા ઉતારી સેકી લેવા.
Reporter: