News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : હેલ્થ ટિપ્સ ( અડદ )

2025-04-24 13:21:57
આયુર્વેદિક ઉપચાર : હેલ્થ ટિપ્સ ( અડદ )


- અડદ પૌસ્ટિક છે, જેમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે.
- અડદ શરીરણા હાડકાને મજબત બનાવે છે.
- અડદ પચવામાં ભારે, આહારમાં રુચિ ઉત્પ્નન કરનાર, શરીરને હસ્ટપુષ્ટ કરવામાં મદદ કરે છે.
- અડદ વાયુનો નાશ કરનાર છે.
- અડદ શક્તિવર્ધક છે, અડદ બળ આપનાર અને વાયુનાશક છે.
- બધા કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં વધુ પ્રોટીન હોય છે.
- તલના તેલમાં બનાવેલ અડદ વધુ લાભદાયી હોય છે.
- અડદથી ઘણી બીમારીઓ નો નાશ થાય છે.

Reporter: admin

Related Post