સુરત :શહેરના કતારગામે યુવકનું ગળુ કાપી હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં ગોટાલાવાડીમાં રહેતા 21 વર્ષીય નેપાળી યુવકની હત્યા મકાન માલિકના પુત્રએ કરી હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યાં છે,મૃતક ત્રણ વર્ષથી સુરતમાં રત્નકલાકારનું કામ કરતો હતો અને તેની હત્યા પાછળનું કારણ અકબંધ છે ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Reporter: admin







