મુંબઈ: ૩ વર્ષ પેહલા સામન્થા સાથે છૂટાછેડા લીધા બાદ હાલ નાગા ચૈતન્ય શોભિતા સાથે સગાઇના બંધનમાં બંધાઈ ગયા છે, તેઓ એકબીજા સાથે ૩ વર્ષથી પ્રેમસંબંધમાં જોડાયેલા હતા .
વધુ માહિતી મુજબ બને લિવ ઇનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બનેએ પોતના અંગત સ્વજનોની હાજરીમાં સગાઇ કરી હોવાનું જણાય છે. નાગા ચેતન્યના લગ્ન ૨૦૧૮માં સામન્થા રૂથ સાથે થયેલ હતા. પરંતુ લગ્નના ત્રણ વર્ષમાં બને છૂટેછેડા લઇ અલગ થઇ ગયા હતા.
ત્યારબાદ નાગા ચૈતન્ય અને શોભિત અવારનવાર જોડે જોવા મળતા હતા અને તેમના સઁબઁધોની વાત ચર્ચાઈ રહી હતી. શોભિતા ધૂલિપાલ વેબ સિરીઝની ફેમસ એક્ટર ગણવામાં આવે છે, બનેના ત્રણ વર્ષના પ્રેમ સબંધ પછી હાલ સગાઇના બંધનમાં જોડાઈ ગયા છે.
Reporter: admin