News Portal...

Breaking News :

સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના NDPS ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઈમ.

2024-04-30 14:17:30
સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના NDPS ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઈમ.

 લોકસભા ચુટણી ૨૦૨૪ અનુસંધાને અત્રેના યુનિટના નાસતા- ફરતા/વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન રાખવામાં

 જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર વડોદરા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન  મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી નામે રાહુલ ગણેશલાલજી જયસ્વાલ ઉ.વ.૩૩ ધંધો- મજુરી રહે, ગામ- કુરહા (કાકોડા), જી.જલગાવ મહારાષ્ટ્રવાળાનુ નામદાર કોર્ટ દ્રારા સી.આર.પી.સી. કલમ- ૭૦ મુજબનુ ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય. જે આરોપીની તપાસમાં તા.૨૯/૦૪/૨૦૨૪ ના રોજ સુરત રે.પો.સ્ટેશનના પો.સ.ઇ. શ્રી આર.એમ.રાઠોડ સાહેબ તથા એલ.સી.બી. ૫.રે.સુરતના એ.એસ.આઇ. મહેશકુમાર બાંગેશભાઇ, હે.કો. મહેશભાઇ માલજીભાઇ, પો.કોન્સ. સચીન બાજીરાવ, પો.કોન્સ. મેહુલકુમાર વશરામભાઇ, પો.કોન્સ. પ્રકાશભાઇ તેજાભાઇ તથા ડ્રા.હે.કો. અનીલકુમાર નારણભાઇ નાઓ તથા સદર ગુનાના કામે આરોપીનુ લોકેશન સબંધમાં ટેકનીકલ એનાલીસીસ કરનાર પો.હેડ.કોન્સ. શૈલેષકુમાર વિરાભાઇ એલ.સી.બી.૫.રે.વડોદરા નાઓની ટેકનીકલી માર્ગદર્શન થી આરોપીના સરનામે જઇ તપાસ કરતા ઉપરોકત ગુનાનો નાસતો-ફરતો આરોપી તેના રહેણાંક સરનામે તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ મળી આવતા જેને પકડી લઇ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે લાવી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સારૂ સુપ્રર્ત કરવામાં આવેલ છે.

Reporter: News Plus

Related Post