વડોદરા :શહેર માં કલાલી ગામ જવાના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા હતા ત્યારે ન્યુઝ ના માધ્યમથી આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આજે તંત્ર કલાલી ગામના મુખ્ય માર્ગ પર પેજ વર્ક કરતો નજરે પડ્યું હતું રોડ રસ્તા ની હાલત કફોડી બની ગઈ હતી ત્યારે ન્યુઝના માધ્યમથી અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગે છે વડોદરા શહેરમાં એવા તો કેટલા રોડ રસ્તા હશે જેની પર મસમોટા ખાડા પડી ગયા છે પરંતુ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે જ્યારે જ્યારે ન્યુઝ ના માધ્યમથી અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે ત્યારે તંત્ર જાગતું હોય છે.

Reporter: admin







