વડોદરા : જીકાસ નાં પોર્ટલ પર વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે.

જીકાસ પોર્ટલને યુનિવર્સિટીમાંથી દૂર કરવાની માંગ ઉઠી છે.NSUI એ વીસીનું પૂતળું બળવામાં સફળતા મળી હતી.પોલીસ બંદોબસ્ત હોવા છતાં પૂતળાનું દહન કર્યું હતું.મુખ્ય ગેટ પર પોલીસ પહેરો ભર્યો પાછળથી પૂતળું સળગાવી વિરોધ કર્યો હતો.જીકાસ હટાવો યુનિવર્સિટી બચાવોના નારા લગાવ્યા હતા.




Reporter: admin







