News Portal...

Breaking News :

સાંસદ ડો.હેમાંગ જોશીએ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી ના સ્વમુખેથી દર

2024-06-05 09:58:11
સાંસદ ડો.હેમાંગ જોશીએ  વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી ના સ્વમુખેથી દર


વડોદરા ના ઇતિહાસ ના સૌથી યુવા વયના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)વડોદરા ના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય ત્યારે મંગલમય દિવસ વધુ મહત્વનો બની જાય છે. 


પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણા અને માર્ગદર્શનથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) માટે વિશિષ્ટ યોગદાન આપી રહેલા ડો. હેમાંગ જોશી વડોદરા ના લાખો નાગરિકોના પ્રતિનિધિ તરીકે સંસદ માં આજ રીતે અતિ વિશિષ્ટ કામગીરી કરે તેવા શુભાશય સાથે આજે નિયમિત રીતે ચાલતા શ્રી હરિનામ સંકીર્તન માં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના સ્નેહસભર આશીર્વાદ પ્રદાન કર્યા.

Reporter: News Plus

Related Post