News Portal...

Breaking News :

સમા તળાવ પાસે ગંભીર અકસ્માતમાં સગીરનું ઘટના સ્થળે મોત

2025-12-17 11:27:58
સમા તળાવ પાસે ગંભીર અકસ્માતમાં સગીરનું ઘટના સ્થળે મોત


મોડી રાત્રે વડોદરાના સમા તળાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો.અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.


અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.અકસ્માતના કારણોને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને ચકચારનું માહોલ સર્જાયો છે

Reporter: admin

Related Post