ધીમી ધારે વરસી રહેલા વરસાદથી રાહત મળી. ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયાં લહેરીપુરા પાસે પાણી ભરાતાં મુશ્કેલી નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

માંડ દોઢ ઇંચ છૂટક વરસાદમાં પાણી ભરાતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠયા. વહેલી સવાર થી વર્ષી રહ્યો છે વરસાદ,હવામાન વિભાગ દ્વારા 48 કલાકની આગાહી કરવામાં આવી છે.




Reporter: admin







