વડોદરા : શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રઝાડયો હતો.

વડોદરા શહેર માં 32 સ્મશાનો કાર્યરત એવા ચાર સ્મશાનો માં વધુ ડેડબોડિયો ની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસ વળી સ્મશાનમાં અંતિમ ક્રિયા નો સામાન નો અભાવના કારણે ડેડબોડી એક કલાક સુધી રઝળી.. સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા હતા.વડોદરા શહેરમાં શનિવારથી અવિરત પણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મુકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહ ની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો..

તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડબોડી ને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે. પરિવારજનો અને મિત્રો એ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


Reporter: admin







