News Portal...

Breaking News :

સુખધામ હવેલી ખાતે પૂ.ડો. વાગીશ કુમારજી મહારાજના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો

2025-05-29 16:46:05
સુખધામ હવેલી ખાતે પૂ.ડો. વાગીશ કુમારજી મહારાજના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો


શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદયના સાંનિધ્યમાહતીુખ્ય મહેમાન પદે ડો મિતેશ સુતરીયા ડોક્ટર પિનલ ,ડો ઉત્સવ ગેડીયા વિગેરે વૈષ્ણવ શ્રેષ્ઠી આગેવાનોની ઉપસ્થિતિમાં ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી યોજાયો. 


જેમનો અંદાજિત 61 થી વધુ રક્ત દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવી માનવ થાય તોય ઘણું એ ઉકિત સાર્થક કરતા રક્ત દાતાઓ જોવા મળ્યા. પૂજ્ય એ ડો વાગીશકુમારજી મહારાજ વેદાંત કુમારજી મહોદય એ રક્તદાતાઓને અને ઉપસ્થિત તમામ ડોક્ટર્સ અને ઇન્દુ બ્લડ બેન્કની મેડીકલ ટીમને વૈષ્ણવોને મેગા મેડિકલ કેમ્પ યોજવામાં સહભાગી થવા બદલ શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

Reporter: admin

Related Post