News Portal...

Breaking News :

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ધ્યાન અને યોગ શિબિર

2024-10-11 20:25:18
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ધ્યાન અને યોગ શિબિર


ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી અને ખાસ ફરજ પરના અધિકારી વેદી અને સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમના માર્ગદર્શન મુજબ ગામે ગામે યોગ ,ઘરે ઘરે યોગના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બૉડના વડોદરાના ઝોન કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલ, વેસ્ટ ઝોન કોર્ડીનેટર મીનાક્ષીબેન પરમાર અને વોર્ડ નંબર ૯ ના યોગ કોચ હર્ષિલા  માતુરકર અને ટ્રેનરો સાથે મળીને વિશ્વ  માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે ધ્યાન અને યોગ શિબિરનું આયોજન સપનાના વાવેતર, લક્ષ્મીપુરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહી અને ધ્યાન શિબીરનો લાભ લીધો હતો.

Reporter: admin

Related Post