વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તાર માં આવતો વાસણા ભાયલી રોડ આ રસ્તા પર બ્રિજ બનતો હોવાથી બાજુના રસ્તાની બીસ્માર હાલત છે

લોકોને અવરજવર કરવા માટે ઘણી તકલીફ પડી રહી છે આ બ્રિજને લઈ સ્થાનિક લોકોએ અગાઉ ઘણા વિરોધ કર્યા હતા બે દિવસ અગાઉ સાંસદે જાહેર મંચ પરથી કહ્યું હતું કે ટ્રાફિક ભંગ કર્યા બાદ કોઈપણ રાજકીય ફોન આવે તો મને ડાયવર્ટ કરી દેજો આ નિવેદન લઈ માસ્ક મેને હાથમાં પોસ્ટર પકડી વિરોધ નોંધાવ્યો તેને પોસ્ટરમાં લખ્યું "એમ.પી. સાહેબ તમારા ધારાસભ્ય કોર્પોરેટર જનતાના રોડ રસ્તા રીપેર નથી કરતા એના ફોન તમને ડાયવર્ટ કરીએ.



Reporter: admin







