સિંધવ મીઠું તરીકે કાઠિયાવાડી ભાષા મા ઓળખાય છે. તે આછા ગુલાબી કઅને સફેદ રંગની જોવા મળે છે. તેને ગુણકારી માનવામાં આવે છે
શરીર માટે જરૂરી જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે.ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠુંનો ઉપયોગ કરવામાં આવે છે.મીઠાનો ઉપયોગ વધુ પડતો હાનિકારક સાબિત થાય છે. ઘણા લોકો ભોજનમાં ઉપરથી મીઠાનો ઉપયોગ કરે છે તે આગળ જતા શરીર માટે નુકશાન કારક છે.
ત્સિંધવ મીઠું શરીર માટે ખૂબ ફાયદા કારક છે . તે કફ અને પીત્ત ને શરીર માથી દૂર કરે છે. જેનુ વજન વધારે હોય તે લોકોએ ખોરાક માં સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી વજન ઉતારવામાં ફાયદો રહે છે કારણકે તેનાથી ચરબી ઉતરી જાય છે જેના લીધે વજન ઉતરે છે.
Reporter: News Plus