વડોદરા : માંજલપુર વિસ્તારમાં આવેલી કબીર સોસાયટી જાણે તત્કારોને સવારે કરી દેવામાં આવી રહ્યું છે. ચોરી થતા પહેલા એક ટોળકી બાઈક પર આવીને રેકી કરી જાય છે.

બાદ માં કુખ્યાત ચડ્ડી બંડી ગેંગ ચોરી કરવા ત્રાટકે છે.છેલ્લા ઘણા દિવસો થી ચોરી થતા રહીશોમાં ભય ફેલાયો છે અગાઉ રજુઆત કરતા રાત્રે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતું.ફક્ત સોસાયટીના આગળના ભાગે પેટ્રોલિંગ થતું હતું.હવે તસ્કરો સોસાયટીના પાછળના ભાગે થી ત્રાટકે છે.બહાર ફરવા ગયેલા લોકોના ઘર પસંદ કરી ચોરીની મોડસ ઓપરેન્ડી અપનાવી છે.


Reporter: admin







