News Portal...

Breaking News :

પંચમહાલમાં ભાજપ નેતા પર થયું ફાયરિંગ

2025-07-17 13:59:25
પંચમહાલમાં ભાજપ નેતા પર થયું ફાયરિંગ


ઘોઘમ્બા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર અજાણ્યા ઇસમે ફાયરિંગ કર્યું.



નિત્યક્રમ મુજબ મિતલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા તેવા સમયે બાઇક સવાર ઇસમે ફાયરિંગ કર્યું ફાયરિંગ ની ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે.  



ફાયરિંગ કોણે કર્યું અને કયા કારણ થી કરાયું તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ.આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

Reporter: admin

Related Post