નર્મદા ભવનનું રિનોવેશન કાર્ય ચાલી રહ્યું હોવાથી તા.૦૬/૧૦/૨૦૨૫ થી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ વડોદરા શહેર (પૂર્વ)ની કચેરી, જનસેવા કેન્દ્ર (મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વ), ઝોનલ કચેરી નં. ૧,૨,૪, તલાટી વડોદરા કસ્બા, તલાટી સવાદ-નાગરવાડાની કચેરી પેસ્ટીસાઈડ લેબોરેટરી, જ્યોતિ પાર્ટી પ્લોટ સામે, પંડયા બ્રીજ પાસે, મોડલ ફાર્મ, એલેમ્બિક રોડ, વડોદરા - ૩૯૦૦૦૩ ખાતે કાર્યરત થનાર છે. જેની વડોદરા શહેરની જાહેર જનતાએ નોંધ જણાવાયું છે.
Reporter: admin







