હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષ ખાતે હિટ એન્ડ રનની ઘટનાનો મુખ્ય આરોપી રક્ષિતના જડબાંનું આજે ઓપરેશન કરવામાં આવશે .

એસ.એસ.જી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં પોલીસ જપ્ત સાથે આવ્યો આરોપી. અકસ્માત સર્જ્યા બાદ લોકટોળાએ આરોપી રક્ષિત સાથે મારામારી કરી હતી.મારામારી દરમિયાન રક્ષિતના જડબાં પર ગંભીર ઇજા પહોંચી હતી. તેથીજ એસ.એસ.જી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આરોપીને દાખલ કરવામાં આવ્યો

Reporter: admin