આલિયા ભટ્ટ પોતાની હેરોઇન તરીકેનું કેરિયર ૨૦૧૨માં શરૂ કરી હતી. તેની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરમાં તેની એક્ટિંગ એક પૂતળી જેવી હતી. આ રોલ પર ટીકા ફાધર મહેશ ભટ્ટે કરી હતી. આ ફિલ્મ બનાવનાર કરણ જોહર હતો અને અન્ય કલાકર વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ જેમ આગળ વધે છે તેમ તેનું પરફોર્મન્સ સુધારી રહી છે. તેમના માટે આ વાત ખુબ ગર્વની છે. વધુમાં મહેશ ભટ્ટે જણાવ્યું કે હવે આલિયા પોતાના નિર્ણય જાતે લઇ શકે તેટલી સક્ષમ બની ગઈ છે માટે તેમની ઘણી ચિંતા ઓછી થઇ ગઈ છે.
Reporter: admin