કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરૂ હેમાંગી સખીમાઁ ની હાજરી

વડોદરા : શહેરમાં ગોરવા પંચવટી વિસ્તારમાં માં મહાકાળી મંદિર આદિત્ય યાગ ચંડી યાગ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં માં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારાઆયોજિત કરવા આવ્યું હતું.જેમાં વિષેષ ઉપસ્થિતિમાં વડોદરાની મુલાકાતે કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરૂ હેમાંગી સખીમાઁ હાજરી આપી હતી.જેમાં કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરૂ હેમાંગી સખી માઁ સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી. જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણી લઈને વિવાહ સર્જાયો હતો તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી.




Reporter: admin







