વડોદરા : ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે.
આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થાય છે. આજથી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે
આજરોજ કલા ભુવન મેદાન પર ગણેશ ઉત્સવ લઈને કેટલાક વેપારીઓએ પૂરના કારણે ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે મૂર્તિઓમાં ઓછો વેચાણ થયું હતું અને દર વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો થવાના કારણે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Reporter: admin