વડોદરા: કેલનપુર થી કેવડિયા સુધી કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હતા જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે
ત્યારબાદ તેને પાણી ના પીવડાવવાના કારણે સુકાઈ જાય છે વારંવાર સરકારના કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે પણ તેનું પછી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલ જેની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગ એ વડોદરા થી કેવડિયા કોલોની સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર સુધી ફરી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
વૃક્ષારોપણ બાદ તેને પાણી નાખતા સુકાઈ જાય છેે વૃક્ષો રોપાયા બાદ તેની ખરેખર દેખરેખ થાય તો વૃક્ષો મોટા થઈ શકે બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો નથી દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી.
Reporter: