News Portal...

Breaking News :

વોર્ડ નંબર આઠમાં ભૂવો પડતાં સ્થાનિકોમાં રોષ

2025-09-22 12:47:13
વોર્ડ નંબર આઠમાં ભૂવો પડતાં સ્થાનિકોમાં રોષ


વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ ગોરવા ગામ આશીર્વાદ સોસાયટીના મેઈન રોડ પર રાત્રે ખૂબ મોટો ભુવો પડ્યો છે 



સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત ચૂંટાયેલા કોર્પોરેટરનો જાણ કરવામાં આવેલી પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ ન હોય જેના કારણે ગત રોજ મસમોટો મોટો ભુવો પડ્યો. ભૂવો પડતા અનેક વાહનચાલકોને પરેશાનનો સામનો કરવો પડ્યો.

Reporter: admin

Related Post