વડોદરા: શહેરમાં પોલો ક્લબ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો.ફોરવીલ સ્વિફ્ટનો ડ્રાઇવર પીધેલી હાલતમાં અન્ય એક કાર સાથે અકસ્માત કર્યો હતો.

જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગનમેન નામ કમલેશ રાઠોડ પીધેલી હાલતમાં પકડ્યો હતો.ધીરુ ભાઈ ઝાલા કાર ચાલક, હિતેશ પટેલ, કમલેશ રાઠોડ સામે મોટર વ્હીકલ એક્ટ અને ઓવર સ્પીડિંગનો કલમ ગુનો નોંધાયો છે.પ્રોવિબેશન હેઠળ ત્રણે ઈસમો સામે ગુનો નોંધ્યો છે.




Reporter: admin







